હજુ પણ કુંવારી છે ‘ગદર 2’ ની સકીના, બિકીની પેરવાનો શોખ જાગ્યો છે હવે, મોટી મોટી સાઈઝ દેખાડવાની શોખીન છે જુઓ ફોટા

બોલિવુડની અન્ય અભિનેત્રીઓની જેમ અમીષા પટેલ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. અમીષા પટેલ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે કે કારણ કે તેની ફિલ્મ ગદરની સિક્વલ આ વર્ષે જ ઓગસ્ટમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ પણ જોવા મળશે. જો કે, હાલ તો અમીષા તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.

અમીષાએ હાલમાં તેની બિકી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેણે ઇન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધુ છે. આ તસવીરોમાં તે યલો વન શોલ્ડર બ્રાલેટ અને સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. અમીષા કેમેરા સામે ઘણા સિઝલિંગ અને કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી છે. અભિનેત્રી તેની આ તસવીરો દ્વારા ચાહકોના હૃદયના ધબકારા વધારતી જોવા મળે છે.

અમીષા પટેલની આ તસવીરોમાં પાછળ સ્વિમિંગ પૂલ પમ જોવા મળી રહ્યુ છે. આ તસવીરોમાં અમીષા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ચાહકો પણ તેની આ તસીવરો જોઇ ક્રેઝી થઇ રહ્યા છે. અમીષા પટેલનો હોટ અવતાર જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ સાથે તેની તસવીરો પર જોરદાર કમેન્ટ કરી રહી છે. એક ચાહકે લખ્યું છે, ‘ખૂબ સરસ.’ એક ચાહકે લખ્યું છે, ‘વાહ.’ એક ચાહકે લખ્યું છે કે, ‘સુપર એક્ટ્રેસ.’ એક ચાહકે લખ્યું છે, ‘હોટ.’ જણાવી દઇએ કે, અમીષા પટેલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ગદર 2’ માટે ચર્ચામાં છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગદર 2’ ફિલ્મ ‘ગદર’ની સિક્વલ છે. આ ફિલ્મમાં અમીષા પટેલ સાથે સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘ગદર’ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન પણ અનિલ શર્માએ કર્યું હતું. ફિલ્મ ‘ગદર’માં અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્માએ સની દેઓલ અને અમીષા પટેલના પુત્રની ભૂમિકા ભજવી હતી. ચાહકો ફિલ્મ ‘ગદર 2’ માટે ખૂબ જ ઉત્સાહિત છે અને સની દેઓલ અને અમીષા પટેલની જોડીને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે આતુર છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

Not allowed