
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આ દિવસોમાં ચર્ચામાં છે. તે દરરોજ પોતાની હોટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેના કારણે તે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. અમીષાના છેલ્લા બિકી લુક્સ ખૂબ જ વાયરલ થયા છે. તે પોતાના ગ્લેમરસ લુકથી બધાને દિવાના બનાવી દે છે. અમીષા પટેલ અત્યારે ભલે સિલ્વર સ્ક્રીન પર ઓછી દેખાતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના બોલ્ડ અને હોટ ફોટો શેર કરીને ફેન્સને દિવાના બનાવે છે.
View this post on Instagram
અમીષા પટેલે વર્ષ 2000 માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ દ્વારા પોતાની બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી, અને ડેબ્યૂ ફિલ્મથી લાખો લોકોના દિલી જીતી લીધા હતા. આ પછી તેને વર્ષ 2001 માં આવેલી ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’, જેમાં આ એટલી બધી પૉપ્યૂલર થઇ ગઇ કે તેને સકીના નામથી પણ લોકો યાદ કરતા રહ્યાં છે. આ બે ફિલ્મ હિટ થયા બાદ તેને બૉલીવુડમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી, પરંતુ હવે આ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે.
View this post on Instagram
એવામાં તાજેતરમાં જ અમીષાએ બે વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેમા હંમેશાની જેમ તેનો એકદમ હોટ લુક જોવા મળ્યો છે. હરવા ફરવાની શોખીન અમિષા હાલના દિવસોમાં બેહરીનમાં વેકેશન માણી રહી છે, જેનો વિડીયો પણ શેર કર્યો છે. વીડિયોમાં અમિષા ગ્રીન બિકીની પહેરીને હુસ્નનો જલવો વિખેરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
પહેલા વીડિયોમાં અમિષા બાલ્કનીમાં ઉભા રહીને પોઝ આપી રહી છે અને ત્યાર બાદ બાથરોબ લઈને સમુદ્ર કિનારે જતી જોવા મળી રહી છે. જયારે બીજા વીડિયોમાં અમિષા સમુદ્રની રેતીમાં સુતા સતા મનમોહક પોઝ આપી રહી છે. બિકીની સાથે અમીષાએ લાઇટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. અમીષાએ સનગ્લાસ અને જવેલરી પણ પહેરી છે, જેમાં તે એકદમ સુંદર દેખાઈ રહી છે.
View this post on Instagram
બિકીનીમાં અમિષાનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે જેને જોઈને ચાહકો પણ અધીરા બની ગયા છે. વીડિયો શેર કરીને અમીષાએ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે અને સાથે જ બેહરીન હેશટેગ પણ આપ્યું છે.અમિષાનો આ અંદાજ લોકોએ ખુબ પસંદ કર્યો છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે અમીષા પટેલનું બોલિવૂડ કરિયર ખાસ રહ્યું નથી અને ન તો તેની પાસે ઘણી ફિલ્મોની ઓફર છે, પરંતુ તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે. જોકે અમીષા પટેલે તેની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ કહો ના પ્યાર હૈથી કરી હતી અને આ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. પરંતુ બાદમાં તેણે યોગ્ય ફિલ્મોની પસંદગી ન કરી અને તેની કારકિર્દી નીચે આવી ગઈ. અમીષા પટેલના જીવનમાં એક એવો સમય હતો જ્યારે તેની પાસે કોઈ ફિલ્મની ઓફર પણ નહોતી.
View this post on Instagram
તે લાંબા સમય સુધી લાઈમલાઈટથી પણ દૂર રહી હતી. ત્યારબાદ તે અચાનક સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ અને ફિલ્ટર કરવા લાગી. અમીષા પટેલે તેની કારકિર્દીમાં સલમાન ખાન, બોબી દેઓલ, સની દેઓલ, અક્ષય ખન્ના, સૈફ અલી ખાન, અનિલ કપૂર, સંજય દત્ત, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી હતી, તેમ છતાં તેની કારકિર્દી ફ્લોપ રહી હતી. તમને જણાવી દઈએ કે અમીષા પટેલ ટૂંક સમયમાં તેની બ્લોકબસ્ટર ફિલ્મ ગદરની સિક્વલમાં જોવા મળશે.
View this post on Instagram
આ ફિલ્મમાં તેનો હીરો સની દેઓલ છે. ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ વર્ષ 2001માં આવેલી ગદરની સિક્વલ છે. અમીષાએ સોશિયલ મીડિયા પર ગદર 2નું શૂટિંગ શરૂ કરવાની માહિતી આપી હતી. તેણે સેટ પરથી ઘણી તસવીરો શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થયો હતો. ગદર 2ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.