દૂધ માં નાખીને પીઓ બસ આ વસ્તુ, લાંબી ઉંમરમાં પણ જવાન રહેવા માટે મદદ કરશે

દોસ્તો જેવું કે તમે જાણો છો કે દૂધ પીવું સાવસ્થ્ય માટે ખૂબ ફાયદેમંદ રહે છે. એવા માં બાળકો થી લઈ મોટા ઘરડાઓ સુધી બધા એ દૂધ પીવું જોઈએ. એના થી તમારી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે. સાથે જ તમારા હાડકા મજબૂત બને છે. જણાવી દઈએ કે દૂધ આપણા શરીર માં કેલ્શિયમ ની માત્રા ને પુરી કરવા માં મદદ કરે છે. ત્યાં જ , દરરોજ એક ગ્લાસ દૂધ તમને તંદુરસ્ત રાખવા માં મદદ કરે છે.

પરંતુ જો તમે દૂધ ની અંદર ખાવા નો ગુંદ નાખી ને પીઓ તો એ તમારા શરીર માટે વધુ લાભકારી છે. જી હા , ખાવા નો ગુંદ ને અંગ્રેજી માં Tragacanth Gum ના નામે જણાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ખાવા નો ગુંદ એક વનસ્પતિ ઔષધી છે જેમાં ન કોઈ સ્વાદ હોય કે ન કોઈ ગંધ. આ સ્વાદરહિત , ગંધરહિત , ચીપચીપો , અને પાણી માં ઓગળી જવા વાળો પ્રાકૃતિક ગુંદ છે.

ખાવા નો ગુંદ પીળા અને સફેદ રંગ માં મળે છે. વૃક્ષ થી કાઢી અને સુકાયેલ ગુંદ તૈયાર કરેલ આ ખાવા નો ગુંદ માં ઘણા મહત્વ ના પોષકતત્વો હોય છે. કહેવાય છે કે એને દૂધ માં નાખી ને પીવા થી તમે ઘણા પ્રકાર ની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો. જી હા , તો આવો જાણીએ દૂધ માં ખાવા નો ગુંદ ઉમેરી ને પીવા ના ફાયદાઓ વિસે…

– જો તમને નીંદર ઓછી આવે છે કે જરા પણ નીંદર નાથી આવતી તો રાત્રે સૂતા સમય એ ગરમ દૂધ માં ખાવા નો ગુંદ નાખી ને પીઓ. એવું કરવા થી નીંદર પણ સારી આવશે અને તમે રિલેક્સ પણ મહેસૂસ કરશો.

– જણાવી દઈએ કે દૂધ માં ખાવા નો ગુંદ નાખી ને પીવા થી તણાવ દૂર રહે છે. આ તણાવ દૂર કરવા માટે એક સારો ઉપાય મનાય છે. એના સિવાય નવશેકા દૂધ માં ખાવા નો ગુંદ નાખી ને પીવા થી પ્રજનન ક્ષમતા વધે છે અને શુક્રાણુઓ ની સંખ્યા માં પણ વધારો થાય છે.

– ત્યાં જ જો તમે દરરોજ દૂધ સાથે ખાવા નો ગુંદ નાખી ને પીવો તો તમારી શારીરિ અને માનસિક સ્વાસ્થ્ય માથે ખૂબ લાભકારી રેહશે. આ બંને ક્ષમતાઓ માં વધારો કરશે . એના થી થાક પણ દૂર થઈ જાય છે.

– એના સિવાય ખાવા નો ગુંદ માં પ્રોટીન અને ફોલિક એસિડ ની માત્રા વધુ હોય છે જે શરીર માં રહેલ લોહી ને ઘટ્ટ કરવા માં આપણી મદદ કરે છે. સાથે જ લોહી ની ખામી ને પણ દૂર કરે છે.

-ત્યાં જ , જો તમે ખાવા નો ગુંદ ની સાથે મહેંદી ના ફૂલ ને પીસી ને દૂધ માં નાખી ને પી લેશો તો એના થી તમારા માથા ના દુખાવા ની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

– એના સિવાય જો તમે દુધ માં ખાવા નો ગુંદ નાખી ને પીઓ તો તમારી પાચન ક્રિયા ને સારી રાખવા માટે એક સારો ઉપાય છે. એના થી કબજિયાત ની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

Team Akhand Ayurved

Not allowed