થાઈલેન્ડમાં પિન્ક બિકી પહેરી ઉંઘાડીડી થઇ ગઈ ટીવીની સીધી સાદી અભિનેત્રી, મિયાં ખલીફાથી લઇ સની લિયોનીને શરમાવી દે એવું ફિગર ધરાવે છે

ઈન્ડસ્ટ્રીમાં લાંબી મજલ કાપી ચૂકેલી અભિનેત્રી શમા સિકંદર ચાહકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. શમા જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી. શમા સિકંદર પરથી નજર હટાવવી તેના ચાહકો માટે મુશ્કેલ બની જાય છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. શમા અવારનવાર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાના કામ દ્વારા ઓળખ બનાવનાર શમા હવે સોશિયલ મીડિયા દ્વારા જ ફેન્સ સાથે જોડાયેલી છે. શમા અવાર નવાર તેની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો તેમજ વીડિયો શેર કરી ચાહકોને અપડેટ આપતી રહે છે. ચાહકો પણ અભિનેત્રીના ફોટાની આતુરતાથી રાહ જોતા હોય છે. શમાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ જાય છે. ત્યારે અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પિંક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

અભિનેત્રીનો આ વીડિયો તેના પતિ સાથે થાઇલેન્ડમાં વેકેશન માણી રહી હતી, ત્યારનો છે. વીડિયોમાં શમા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. સામે આવેલો આ વીડિયો થાઈલેન્ડમાં શૂટ કરવામાં આવ્યો છે, જુલાઇ મહિનાનો છે. વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અંદાજમાં સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે. તેની આ સ્ટાઈલ જોઈને ફેન્સ પણ તેના દીવાના થઈ રહ્યા છે. આટલું જ નહીં, વીડિયોમાં અભિનેત્રીએ કેમેરાની સામે પોતાના કપડા પણ ઉતારી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

શમાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. તેના ચાહકો આ વીડિયો પર સતત તેની બોલ્ડનેસ અને સુંદરતાના વખાણ કરી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી પડદાથી દૂર સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. જોકે, લાઈમલાઈટથી દૂર રહ્યા બાદ પણ તેની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.9 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

‘યે મેરી લાઈફ હૈ’માં પૂજાનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલી શમા સિકંદર અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદરતા ફેલાવતી રહે છે. શમા સિકંદરે તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ હતી. તેણે 1998માં ફિલ્મ પ્રેમ અગ્નથી ડેબ્યૂ કર્યું હતું. પછી તેણીએ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો. ઘણા ડેઈલી સોપ્સ ઉપરાંત તે રિયાલિટી શો એક ખિલાડી એક હસીનામાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

તેને ગ્રેટ ફેસ માટે ITA એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ સિવાય તેને બીજા ઘણા એવોર્ડ પણ મળ્યા છે. શમાએ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ એક અભિનેત્રી તરીકે તેને બોલિવૂડમાં ખાસ ઓળખ મળી ન હતી. ફિલ્મો સિવાય શમાએ OTT પર પણ પોતાની આગ ફેલાવી છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

ayurved

Not allowed