મહાભારતની કુંતિ રિયલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ, વેબ સિરીઝમાં ખુબ જ ગંદા ઘાપઘાપન સીન આપેલા છે, જોવો તમે પણ

ટીવી કલાકારો દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાઓ દર્શકોના મન પર ઊંડી છાપ છોડી જાય છે. અભિનેત્રી શફાક નાઝ સાથે પણ કંઈક આવું જ થયું. વર્ષ 2013ના ટીવી શો મહાભારતમાં શફાક કુંતી માતાના રોલમાં જોવા મળી હતી અને તેણે આ પાત્રને એટલી સારી રીતે નિભાવ્યુ કે તેણે દર્શકોનું દિલ જીતી લીધું હતુ.આ શોમાં અભિનેતા સૌરભ જૈન કૃષ્ણના રોલમાં હતો. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શફાક નાઝ રીલ લાઈફ સિવાય રિયલ લાઈફમાં તેના ઓનસ્ક્રીન પાત્ર કુંતી કરતા બિલકુલ અલગ અને ઘણી ગ્લેમરસ છે.

શફાક નાઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી ચાહકોને હેરાનીમાં મૂકતી રહે છે. તે ટ્રેડિશનલ સિવાય વેસ્ટર્ન ડ્રેસમાં વધુ તસવીરો સેર કરે છે. જો કે, ઘણા ચાહકો કુંતીના રોલમાં રહેલી શફાકને ગ્લેમરસ અંદાજમાં જોતા જ તેને અનફોલો કરી દે છે. જો કે, શફાકને આ વાતનો કોઈ વાંધો નથી, કારણ કે તે એક અભિનેત્રી છે અને તે તમામ પ્રકારના પાત્રો કરે છે. શફાક ગુમ હૈ કિસી કી પ્યારમાં શ્રુતિના રોલમાં જોવા મળી.

એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, મને કુંતી માતાની ભૂમિકા ભજવવાનો કોઈ અફસોસ નથી અને જો મને આવી ભૂમિકાની ઓફર કરવામાં આવશે તો હું ફરીથી કરીશ. મારી એક જ ફરિયાદ છે કે લોકોને ખબર હોવી જોઈએ કે આ એક પાત્ર હતું જે મેં ભજવ્યું હતું. એક એક્ટર તરીકે મારા વાસ્તવિક જીવનને ભૂલવું જોઈએ નહીં અથવા તેણે જે પણ વ્યવસાયિક રીતે કર્યું છે તેને તેના પર પ્રભુત્વ ન આપવું જોઈએ. શફાકે જ્યારે આ રોલ કર્યો ત્યારે તે માત્ર 21 વર્ષની હતી.આટલી નાની ઉંમરમાં તે 5 મોટા પુત્રોની માતા બનતી જોવા મળી હતી.

કુંતી માતાના રોલ બાદ વેસ્ટર્ન કપડામાં શફાકને જોઇ ઘણા યુઝર્સે કહ્યું હતુ કે, ‘કુંતી માતા, તમે શું પહેર્યું છે ? આ કપડાં તમને અનુકૂળ નથી. ફિલ્મ અને ટીવીની રંગીન દુનિયા દરેકને આકર્ષે છે. સંપત્તિ-પ્રસિદ્ધિ, સ્ટારડમ અહીંના કેટલાક લોકપ્રિય શબ્દો છે. પરંતુ, સત્ય તેનાથી ઘણું આગળ છે. અહીં રોલ મેળવવા માટે બધાને પાપડ વણવા પડે છે. શફાકે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં એક્ટર્સ પર વજન જાળવી રાખવા માટે ઘણો માનસિક તણાવ રહે છે.

તેણે કહ્યું, ‘એકવાર ઓડિશનમાં તેને ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે આ રોલ માટે તેનું વજન થોડું વધારે છે. શફાક નાઝ એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગઇ કે જો કોઈ વ્યક્તિ ભૂમિકા ભજવવા માટે થોડો જાડો હોય તો પણ તે મોટી વાત ગણાય છે. શફાક નાઝે કહ્યું, ‘હું કલ્પના કરી શકતી નથી કે કેટલીક વધારે વજનવાળી છોકરીઓને રોજિંદા જીવનમાં કેવું સહન કરવું પડે છે. શફાકે વધુમાં કહ્યું, ‘થોડા દિવસો પહેલા, જ્યારે મારું વજન વધી ગયું ત્યારે હું કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી લડી રહી હતી.

મને વિચિત્ર લાગતું હતું. હું મારા શરીરની ખૂબ કાળજી રાખતી હતી. આવું એટલા માટે થયું કારણ કે કલાકારો પાસે હંમેશા પાતળા રહેવાની બંદૂક હંમેશા લટકતી રહે છે. શફાક માને છે કે વસ્તુઓ ફક્ત સારા પ્રદર્શન પર આધારિત હોવી જોઈએ, કારણ કે અંતે તે તમારા માટે પણ કામ કરે છે. શફાક નાઝ આ પહેલા ‘ચિડિયા ઘર’ અને ‘મહાભારત’ જેવા શોનો ભાગ રહી ચૂકી છે.

ayurved

Not allowed