આ ખૂબસુરત અભિનેત્રીએ શરમાઈ જવાય એવી બ્રા અને કેઝ્યુઅલ પેન્ટમાં શેર કરી ગજબની તસવીરો, જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

બંગાળી ફિલ્મોની ગ્લેમરસ અભિનેત્રી અને પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં લાંબા સમયથી હેડલાઇન્સમાં છે. ટીએમસી સાંસદ નુસરત જહાં ક્યારેક તેના અંગત જીવનને લઈને ચર્ચાનો વિષય બની રહે છે તો ક્યારેક તેની પ્રોફેશનલ લાઈફને લઈને વિવાદોમાં ફસાઈ જાય છે. તમને જણાવી દઈએ કે નુસરત જહાં પોતાની બોલ્ડ ઈમેજ માટે પણ લોકોમાં ઘણી ફેમસ છે. નુસરત જહાં પોતાના રાજકીય અને ફિલ્મી કામ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

તે તેના ફેન્સ માટે તેના ગ્લેમરસ અને બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના વ્યસ્ત શેડ્યૂલ સાથે સોશિયલ મીડિયા પર તસવીરો અને રીલ્સ શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ નુસરતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બ્રાલેટ ટોપ અને કેઝ્યુઅલ પેન્ટમાં જોવા મળી રહી છે. આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. નુસરત બિકી સ્ટાઇલ ટોપ અને ઓરેન્જ પેન્ટમાં કિલર પોઝ આપી રહી છે. નુસરતે મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

તસવીરો સાથે નુસરતનો આ જ લુકન એક વીડિયો પણ ઈન્ટરનેટ પર છવાયેલો છે. નુસરતે આ લુક સાથે માથા પર સ્કાર્ફ પણ કેરી કર્યો છે. આ લુકમાં તે એટલી હોટ લાગી રહી છે કે લોકોની નજર પણ તેના પરથી હટી રહી નથી. ચાહકો આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સાંસદ નુસરત જહાંએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો બેડરૂમનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં નુસરતની સવારથી લઈને આખો દિવસ અને રાત સુધીની આખી દિનચર્યા બતાવવામાં આવી હતી.

વિડિયોમાં નસૂરત સવારે તેના વ્યસ્ત શેડ્યૂલ છતાં કેવી રીતે પોતાની અંગત જિંદગીને એકલા હાથે મેનેજ કરે છે તે જોઇ શકાય છે. નુસરત જહાંનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો. બેડરૂમનો વીડિયો શેર કરતા નુસરત જહાંએ કેપ્શનમાં લખ્યું – રવિવારે ઘરે રહીને કેવું લાગે છે…કામ નહિ…મેકઅપ નહિ…કોઈ સ્ટ્રેસ નહિ…અને ઘણું બધું….!!!’ જણાવી દઈએ કે નુસરત ક્યારેક તેના લગ્ન, ક્યારેક પોતાના પુત્ર તો ક્યારેક વર્તમાન પતિ યશ દાસગુપ્તા સાથેના સંબંધોને લઈને સમાચારોમાં રહે છે.

ચાહકો પણ તેના અંગત જીવન વિશે વધુને વધુ જાણવા માટે ઉત્સુક દેખાય છે.કરિયરની વાત કરીએ તો, નુસરતે ફિલ્મ શોત્રુથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે ખોકા 420માં જોવા મળી હતી.બંગાળી સિનેમામાં નામ બનાવ્યા બાદ વર્ષ 2019માં નુસરત રાજનીતિમાં સામેલ થઇ ગઇ. પરંતુ તે તેના ફિલ્મી કરિયર અને રાજનીતિક કરિયર ઉપરાંત પર્સનલ લાઇફ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઇને ઘણી ચર્ચમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

નુસરત તેના પતિ નિખિલ જૈન સાથેના અણબનાવને લઇને ઘણી ચર્ચામાં રહી હતી. ત્યારે નુસરતે બિઝનેસમેન નિખિલ જૈન સાથેના તેના લગ્નને માનવાની ના કહી દીધી હતી. નિખિલે દાવો કર્યો હતો કે નુસરત 2020થી તેની પાસે રહી રહી નથી. એવું કહવામાં આવી રહ્યુ હતુ કે, નુસરત ત્યારથી જ અભિનેતા યશ દાસગુપ્તા સાથે રહી રહી છે. નુસરત એક બાળકની માતા છે અને એ બાળકના પિતા યશ દાસગુપ્તા છે.

ayurved

Not allowed