બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોમાં કલાકારોના અભિનયની સાથે સાથે તેઓના લુક્સ પર પણ ધ્યાન આપવામાં આવે છે. ફિલ્મોમાં ફિલ્મોની કહાનીની સાથે સાથે કલાકારોના લુક્સ પણ ખુબ મહત્વ રાખે છે. જો કે ઘણીવાર ફિલ્મો પણ ફિલ્મની કહાનીને બદલે કલાકારોના લુક્સને લીધે પણ હિટ સાબિત થતી હોય છે. જો કે તેઓના સુંદર લુક્સની પાછળ સૌથી મોટો હાથ મેકઅપનો હોય છે.
View this post on Instagram
કલાકરો જ્યારે પણ ઘરની બહાર નીકડે છે તો તેઓ મેકઅપ કરીને જ નીકડે છે, જોકે ઘણીવાર તેઓનો નો- મેકઅપ લુક પણ કેમેરામાં કેદ થઇ જાય છે, જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ઘણીવાર ફિલ્મો કે ટીવી શોમાં ઘણીવાર મેકઅપ પણ ચર્ચાનો વિષય બની જતા હોય છે જે આજની યુવા પેઢીઓ પણ તેને ફોલો કરતી હોય છે.
જણાવી દઈએ કે એક સીન માટે કલાકરોને કલાકો સુધી મેકઅપ કરવો પડતો હોય છે. શું તમને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે તેઓના ચેહરાનો રંગ હાથ-પગ કે ગળા સાથે પણ કેમ હૂબહૂ મેચ થયો હોય છે? તેનું કારણ એ છે કે કલાકરોના ચેહરાની સાથે સાથે તેના શરીરના અન્ય અંગો પર પણ મેકઅપ કરવામાં આવે છે જેથી તેના ચેહરાની સાથે સાથે તેના અન્ય અંગો પણ કેમેરા સામે એકદમ સુંદર દેખાઈ શકે.
View this post on Instagram
ખાસ કરીને ફિલ્મોમાં અભિનેત્રીઓના દરેક ખુલ્લા ભાગોમાં મેકઅપ કરવામાં આવે છે. ચહેરો કે ગળાનો ભાગ તો સામાન્ય બાબત બની ગઈ છે પણ અભિનેત્રીઓના સતાન , પેટ, કમર, પીઠ, હાથ-પગ પર પણ મેકઅપ કરવામાં આવે છે, જેને લીધે દરેક અંગો સમાન દેખાઈ શકે.ખાસ કરીને શ્યામવર્ણી અભિનેત્રીઓના ચેહરાની તુલનામાં શરીરના અન્ય ભાગોમાં મેકઅપ કરવામાં વધુ વધુ સમય લાગે છે.
અમુક ફિલ્મો કે ફોટોશૂટમાં જ્યારે અભિનેત્રી કે મૉડલના બોલ્ડ સીન્સ દેખાડવાના હોય છે ત્યારે તેના ચેહરનાની સાથે સાથે શરીરના તે ભાગોમાં પણ મેકઅપ કરવામાં આવે છે જેના પર સૌથી વધુ ફોક્સ કરવાનું હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસીનાઓને સિલ્વર સ્ક્રીનથી લઈને રેડ કાર્પેટ સુધી લોકોને મેકઅપમાં જોવાની આદત હોય છે.
View this post on Instagram
આ જ કારણ છે કે જ્યારે આ અભિનેત્રીઓ મેકઅપ વગર બહાર આવે છે તો લોકો પણ એકવાર ચોંકી જાય છે. જો કે, કેટલીક અભિનેત્રીઓ પોતાના પર એટલો આત્મવિશ્વાસ ધરાવતી હોય છે કે તેઓ મેકઅપ વગર પણ પોતાનો ચહેરો દેખાડતા અચકાતી નથી.
મેકઅપ એટલો પાવર ફૂલ છે કે તેનાથી પેટ પરના સિક્સ એબ્સ પણ બનાવી શકાય છે અને ગળાના ભાગની ચરબીને પણ મેકઅપની મદદથી દૂર કરી શકાય છે અને મેકઅપથી નાક જાડુ કે પાતળું પણ કરી શકાય છે.
જ્યારે કોઈ અભિનેત્રીને ડીપનેક પહેરવામાં આવે છે તો તેના સતાન લાઈન શાર્પ બનાવવા માટે હાઈલાઈટરનો પણ ઉપીયોગ કરવામાં આવે છે.ઘણી ફિલ્મોમાં તો અભિનેત્રીના મેકઅપને યાદ કરવામાં આવે છે.