થોડાક સમય પહેલા મુંબઈમાં એક હાઈ પ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ થયો હતો જેમાં રૂપ રૂપની સુંદરી ટોપ મોડલ અને અભિનેત્રી પકડાઈ છે. તેમાંથી એક ટોપ મોડલ છે અને તેણે ઘણી મોટી બ્રાન્ડ્સની જાહેરાતોમાં કામ કર્યું છે અને બીજી એક અભિનેત્રી છે જેણે ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. આ મોડલ અને અભિનેત્રી બે કલાક માટે 2 લાખ રૂપિયા લેતી હતી.
મુંબઈ બ્રાંચની ટીમે તેમને જુહુની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી ઝડપી પડી હતી. આ મોડલ્સ અને અભિનેત્રીઓની મુંબઈ પોલીસે (Mumbai Police) ધરપકડ કરી નથી, પરંતુ તેમને રેકેટની ચુંગાલમાંથી છોડાવવા માટે કહેવામાં આવ્યું છે. અભિનેત્રી અને મોડેલને બદલે, રેકેટ ચલાવનારી મહિલા દલાલની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ થયા પછી અભિનેત્રીઓની પૂછપરછમાં ઈશા ખાને જણાવ્યું કે તે છેલ્લા ઘણા વર્ષોથી આ રેકેટ ચલાવી રહી છે.
તે બે કલાક માટે બે લાખ રૂપિયા લેતી હતી. આમાં તે પોતાનું કમિશન 50 હજાર રૂપિયા રાખતી હતી અને બાકીના દોઢ લાખ રૂપિયા જે તે મોડેલ અને અભિનેત્રીને આપતી હતી.મિત્રો આપણે મુવીમાં જે જોઈએ છીએ તેવું સાચું હોતું નથી, ફિલ્મોમાં હીરોઇનો જેવી સીધી દેખાતી હોય અસલ દુનિયામાં તેવી હોતી નથી. હિરોઇનોને ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવવા માટે કંઈપણ કરવું પડે છે
એ વાત આપણે જાણીએ છીએ અવાર નવાર સમાચાર દ્વારા આપણે આવી વાતો સાંભળતા જ હોઈએ છીએ, કેટલીક પોર્ ફિલ્મ કરનારી અભિનેત્રીઓએ પણ હવે તો બોલીવુડમાં પગ મુક્યો છે એ વાતથી પણ આપણે વાકેફ છીએ. પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ છે જે પૈસા માટે પોતાનો દેહવ્યાપાર પણ કરતી હતી. દેહ વ્યાપાર માટે મોટી રકમ પણ વસુલતી હતી. આવી જ એક હિરોઇનનું નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે જેને હોટેલમાંથી દેહવ્યાપાર કરતા રંગેહાથ પકડવામાં આવી હતી.
1. અમે આપને વાત કરીએ છીએ ક્યૂટ અભિનેત્રી શ્વેતા પ્રસાદ બાસુની જે અત્યારે સ્ટારપ્લસની ધારાવાહિક “ચંદ્રનંદની” માં નજર આવે છે. આ સિવાય પણ તેને ઘણી જ ટીવી સીરિયલમાં કર્યું છે. “કહાની ઘર ઘર કી”, “કરિશ્મા કે કરિશ્મા” જેવી સીરિયલમાં પણ તે જોવા મળે છે.
કયુટી શ્વેતાનું નામ ત્યારે વધુ પ્રકાશમાં આવ્યું જયારે તેને વર્ષ 2002માં ફિલ્મ “મકડી”માં અભિનય કરવા માટે રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. શ્વેતા બાળપણથી જ સીરિયલમાં કામ કરવા લાગી હતી. તેને 2008માં તેલુગુ ફિલ્મોમાં પણ કામ શરૂ કર્યું.
પરંતુ વર્ષ 2014માં તેલંગણાના હૈદરાબાદમાં પકડાયેલા એક સ્કેન્ડલમાં શ્વેતા બસુનું નામ આવતા ચર્ચાએ ખુબ જ જોર પકડ્યું હતું. ફેક સમાચાર વાયરલ થયેલા કે જિસ્મને ધંધા માટે એક રાતના 1 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે જેમાંથી 15 હજાર દલાલને આપવામાં આવે છે.
શ્વેતા સાથે તેલુગુ ફિલ્મના એક આસીટન્ટ ડાયરેક્ટર બાલુની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે દલાલી કરતો હોવાનું સામે આવ્યું હતું. એ સમયે એમ પણ સામે આવ્યું હતું, આર્થિક તંગીના કારણે શ્વેતાએ આ ધંધામાં પ્રવેશ કરવો પડ્યો હતો. શ્વેતા બસુ બૉલીવુડ પ્રોડ્યુસર અનુરાગ કશ્યપના પ્રોડક્શન હાઉસ ફેન્ટમ ફિલ્મ્સમાં સ્ક્રિપ્ટ કન્સલ્ટન્ટનું કામ કરી ચૂકી છે. તો બીજી બાજુ જોઈએ તો મીડિયા રિપોર્ટ્સ મુજબ, રોહિત મિત્તલ શોર્ટ ફિલ્મ ‘ઓટોહેડ’ ડિરેક્ટ કરી ચૂક્યો છે. તે પણ ફેન્ટમ ફિલ્મમાં જ કામ કરે છે.
શ્વેતા 2014માં હૈદરાબાદમાં બંજારા હિલ્સમાં એક ખરાબ કામમાં અભિનેત્રી શ્વેતાનું નામ આવ્યું હતું. તે બે મહિના રેસક્યુ હોમમાં રહ્યા બાદ ઘરે પાછી ફરી હતી. જોકે, બાદમાં આ મામલે હૈદરાબાદ સેશન કોર્ટે શ્વેતાને ક્લિન ચિટ આપી હતી. શ્વેતાએ ‘મકડી’, ‘ઈકબાલ’ અને ‘વાહ લાઈફ હો તો ઐસી’ જેવી બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કર્યું છે. ત્યાર બાદ તેણે સાઉથ એક્ટ્રેસ તરીકે પોતાની ઓળખ બનાવી છે.
પરંતુ શ્વેતા દ્વારા આ બધી જ વાતોનું ખંડન કરવામાં આવ્યું છે. તેનું કહેવું છે કે તે વેશ્યાવૃત્તિ માટે નહિ પરંતુ એક એવોર્ડ સમારંભમાં ત્યાં ગઈ હતી.તેનું કહેવું એમ પણ છે કે જે સચ્ચાઈ સામે આવી છે તે અસલ નથી, ખરી સચ્ચાઈ હજુ સામે નથી આવી.” સ્વેતા સિવાય પણ બીજી ઘણી અભિનેત્રીઓ આ સ્કેન્ડલમાં ફસાયેલી જોવા મળી છે.
ક્લિનચીટ આપ્યા પછી અભિનેત્રીએ આવું સ્ટેટમેન્ટ આપેલું હતું. After my detainment, I went straight to the rescue home where I stayed for 59 and a half days. (60th day, I came home), then where and how did I give a statement to media? My phone was confiscated, I made few last calls to Maa and few other close friends. I had absolutely no access to newspapers, television, internet or radio for those 2 months. I had no clue what was going on outside Prajwala rescue home, Mehboob Nagar (outskirts of Hyderabad) Although I had a lovely time there teaching kids Hindi, English and Hindustani Classical vocals. I always do and I always will count those children in my prayers. I also read 12 books in those 2 months. Yes 12. Spent my time very productively. But, after I came back home in Mumbai on 30th October 2014, I came across all the reports that had been around for those 2 months when I was absent and I was more amused than disappointed!
2. શર્લિન ચોપડા: થોડા સમય પહેલા શર્લિન ચોપડાએ પોતે જ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર એક પોસ્ટ કરીને જાહેર કર્યું હતું કે તે પણ આ કૌભાંડમાં ફસાઈ ગઈ હતી. આ કામ એને મજબૂરીમાં કર્યું કે એને જાણી જોઈને કર્યું હતું તેના વિશે કઈ માહિતી મળી નથી, કદાચ આ એક પબ્લિસિટી સ્ટન્ટ પણ હોઈ શકે એવું પણ ઘણા લોકો જણાવી રહ્યા છે.
3. સસુરાલ સિમરકા અભિનેત્રી: ટીવી સોની ફેમસ એવી સસુરાલ સિમરકાની એક અભિનેત્રી પણ આ સ્કેન્ડલમાં સામેલ હોવાનું સામે આવ્યું છે પરંતુ હજુ સુધી આ અભિનેત્રીનું નામ જાહેર થયું નથી.
4. એશ અન્સારી: એશ અંસારીએ કિંગ ખાન સાથે “ઓમ શાંતિ ઓમ” અને “ચલતે ચલતે” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને જોધપુર પોલીસે એસ્કોર્ટ સર્વિસના માધ્યમથી એક રેકેટ ચાલવતા પકડી હતી. નવેમ્બર 2013માં પોલીસે તેની ત્રણ પુરુષો સાથે ધરપકડ કરી હતી. એશ અન્સારી ઉપર આરોપ હતો કે તે દેશભરમાં ઈન્ટરનેટના માધ્યમથી રેકેટ ચલાવી રહી હતી.
ગંદા રેકેટમાં સાઉથની અભિનેત્રી એશ અન્સારીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તે ફિલ્મ ચલતે ચલતે અને કિંગ ખાન વાળી ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં જોવા મળી હતી.અને તે રેકેટમાં રેડ હાથે પણ ઝડપાયો હતો
અને નવેમ્બર 2015 માં તેમને જોધપુરની એક હોટલ રમમાંથી અન્ય ત્રણ મહિલાઓની સાથે ધરપકડ પણ કરવામાં આવી હતી. ‘ચલતે ચલતે’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી હિટ મુવીમાં કામ કરી ચૂકેલ દક્ષિણ ભારતીય એક્ટ્રેસ એશ અંસારીને 5 નવેમ્બર 2013નાં રોજ રંગેહાથે ગંદા રેકેટમાં પકડવામાં આવી હતી.
ધપુરનાં રાઇકાબાગ રોડ સ્થિત એક હોટલમાં ત્રણ અન્ય મહિલાઓ સાથે એશની ધરપકડ કરવામાં આવી હતી. બતાવામાં આવ્યુ હતું કે, એશ અંસારી સાથે જોડાયેલ આ ખરાબ રેકેટ ઓનલાઇન ઓપરેટ કરવામાં આવતુ હતું.
5. મિષ્ટી મુખર્જી: “લાઈફ કી તો લગ ગઈ” ફિલ્મથી બોલીવુડમાં પોતાનો પગ મૂકનારી બંગાળી અભિનેત્રી મિષ્ટી મુખર્જીની પોલીસે CD and DVD સપ્લાય કરવાના આરોપમાં ઝડપાઇ હતી. મિષ્ટી એક ફેશન ડિઝાઈનર રાકેશ કટારીયા સાથે આપત્તિ જનક હાલતમાં પકડાઈ હતી. ઓશિવારાના મીરા ટાવરમાં રહેલા એપાર્ટમેન્ટના 15માં માળ ઉપર રહેલા તેના આલીશાન ફ્લેટની અંદરથી 1 લાખથી પણ વધારે અશ્લીલ ફિલ્મોની સીડી અને ડીવીડી મળી આવી હતી. આ ધંધામાં મિષ્ટીનો આખો પરિવાર જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું.
9 જાન્યુઆરી 2014માં મુંબઇ શહેરમાં એક આઇએએસ (બેસ્ટનાં જીએમ) ઓપી ગુપ્તાનાં ઘરે મારવામાં પડેલી રેડ સમયે મોટા મોટા રેકેટનો ખુલાસો થયો હતો. નવાઈની વાત એ હતી કે, આ રેકેટને બોલિવૂડ અભિનેત્રી મિસ્ટી મુખરજી ચલાવી રહી હતી. આ રેડમાં પોલીસને ભારે માત્રામાં ગંદી બ્લુ ક્લિપની કેસેટો મળી આવી હતી અને મિસ્ટી મુખરજીની પણ સ્થિતિમાં ધરપકડ કરવામાં આવી હતી.
6. ભુવનેશ્વરી: લોકપ્રિય તમિલ અભિનેત્રી ભુવનેશ્વરીને તેની બે મોડલો સાથે દેહવિક્રયના ધંધાના કારણે ધરપકડ કરવામાં આવી હતી.
આ વ્યવસાયની જાણ ભુવનેશ્વરીના પાડોશીઓ દ્વારા જ કરવામાં આવું હતી તેમને જણાવ્યું હતું કે ભુવનેશ્વરીના ઘરમાં રાત્રે લોકોની વધુ અવરજવર રહે છે ત્યારે પોલીસે નકલી ગ્રાહક બનીને ભુવનેશ્વરીના ઘરે આવી બે મોડલ સાથે તેની પણ ધરપકડ કરી હતી.
7. યમુના: કન્નડ અભિનેત્રી યમુના 5 સ્ટાર હોટેલની અંદર દેહવિક્રય કરતી હોવાનું સામે આવ્યું હતું। તેના ગ્રાહકો દિલ્હી અને મુંબઈથી આવતા હતા. 2011માં બેંગ્લોર પોલીસે એક છાપામારી દરમિયાન તેની ધરપકડ કરી હતી.
કેન્દ્રીય અપરાધ દ્વારા યમુના સાથે બીજી 8 છોકરીઓની પણ ધરપકડ કરી હતી. પોલીસે આ સાથે બે ગાડીઓ પણ કબ્જે કરી હતી તેમાં ઘણી જ મોટી સંખ્યામાં રોકડા રકમ પણ હતી આ રકમ અભિનેત્રી યમુનાને આપવાની હતી એવું પણ સામે આવ્યું હતું.
સાઉથમાં ફેમસ ભારતીય અભિનેત્રી યમુનાની બેંગ્લોર પોલીસે કથિત ગંદા રેકેટમાં શામેલ હોવાનાં કારણે ધરપકડ કરી હતી. પોલીસે બેંગ્લોરનાં વિટ્ઠલ માલ્યા રોડ પર સ્થિત એક હોટલા રોકાઈ હતી અને ત્યાંથી યમુનાની ધરપકડ કરી હતી.
માહિતી Source1, માહિતી Source2