હિન્દુ પુરુષ સાથે લગ્ન કરવા વાળી હિરોઈને માલદીવમાં પિન્ક બિકીની પહેરી, જોઈને આખો ફાટી પડશે, શું ફિગર છે દોસ્તો

નાના પડદાનો હસીન ચહેરો અને ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર નવાર તેના અલગ અલગ લુક વાળી તસવીરો ચાહકોની સાથે શેર કરતી હોય છે. હંમેશા લોકો તેના લુકના વખાણ કરતા હોય છે. જણાવી દઈએ કે આમના શરીફને ફેશનિષ્ટ તરીકે પણ ઓખવામાં આવે છે જે એથનિક અને કેઝ્યુઅલ બંને રીતના આઉટફિટને ખુબ જ સુંદર રીતે કેરી કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by aamna sharif (@aamnasharifofficial)

સોશિયલ મીડિયા પર આમના શરીફ ક્યારેક તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારમાં તહેલકો મચાવતી દેતી હોય છે.આમના ટીવી શો કહી યો હોગા માં ક્ષયિષ્ણુ પાતર નિભાવીને ઘરે ઘરે ફેમસ બની હતી, આમનાએ એ સિવાય પણ બીજી ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. પોતાના દેખાવ અને અભિનયની આગવી ક્ષમતાના કારણે તેને ફિલ્મોમાં પણ કામ મળ્યું. પરંતુ લગ્ન બાદ તે આ ગ્લેમર્સની દુનિયાની હંમેશા માટે છોડીને એક હાઉસ વાઈફ તરીકેનું જીવન વિતાવવા લાગી.

ટીવીની દુનિયામાં ખૂબસુરતીનો સિક્કો ચલાવનાર અભિનેત્રી આમના શરીફની બધી જ તસવીરોને ચાહકો પસંદ કરે છે. આમના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ટીવી શો “કસોટી ઝિંદગી કે 2″માં કોમોલિકા બાસુનો રોલ પ્લે કરનાર અભિનેત્રી આમના શરીફ આ દિવસોમાં તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે.


10 વર્ષ સુધી ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં રહ્યા બાદ 2013માં કરિયરને છોડવાનો ફેંસલો કર્યો હતો. કરિયર છોડ્યા પહેલા આમનાએ ઘણા મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું હતું.આમનાએ તેના બોય ફ્રેન્ડ અમિત કપૂર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ હતી. આ પહેલા આમના અને અમિતે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યું હતું. લગ્ન બાદ આમનાએ હિન્દૂ ધર્મ અપનાવી લીધો હતો. ત્યારે આમના બહુ જ ચર્ચામાં રહી હતી.

એવામાં હાલમાં આમનાની નવી તસવીરો ચર્ચાનુ કારણ બની છે. આમના હાલના દિવસોમાં માલદીવ્સમાં વેકેશનની મજા માણી રહી છે, અને ત્યાંની સુંદર વાદિઓની તસવીરો પણ શેર કરી છે.સામે આવેલી તસ્વીરોમાં આમનાએ લાઈટ પિન્ક બિકી પહેરી રાખી છે અને કેમેરા સામે હોટ પોઝ આપી રહી છે.

 

 

પિન્ક બિકી સાથે આમનાએ પિન્ક શ્રગ પણ કેરી કર્યું છે. લાઈટ મેકઅપની સાથે આમનાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સન ગ્લાસ પણ પહેર્યા છે.તસ્વીરોમાં આમનાનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે. બિકી પહેરીને આમનાએ અલગ અલગ પોઝ આપ્યા છે. એક તસ્વીરમાં આમના પુલના કિનારે બેઠેલી છે જયારે અન્ય એકમાં તે બ્રેકફાસ્ટનો લુપ્ત ઉઠાવી રહી છે.

 

જ્યારે અન્ય તસ્વીરોમાં આમના સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી દેખાઈ રહી છે. તસ્વીરોમાં સમુદ્રનો સુંદર નજારો પણ દેખાઈ રહ્યો છે છતાં પણ લોકોની નજરો આમના પર જ થંભી ગઈ છે. આમનાની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. તસવીરો શેર કરીને આમનાએ સુંદર કેપ્શન પણ લખ્યું છે.

 

આજકાલ આમના તેની પારિવારિક જિંદગીમાં વ્યસ્ત છે. આમનાએ 2015માં બેબી બોયની માતા બની હતી. આમનાના પુત્રનું નામ આર્યન કપૂર છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમના થોડા સમય પહેલા રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘ડેમેજ 3’થી ડિજિટલ ડેબ્યુ કરી ચુકી છે. ટીવી જગતમાં હિટ ધારાવાહિક ‘કહી તો હોગા’ અને ‘કસૌટી જિંદગી કી’થી આમનાની કારકિર્દીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. જણાવી દઈએ કે આમનાએ ટીવી સિવાય બોલિવૂડમાં પણ ઘણી ફિલ્મો કરી છે.

urupatel.fb

Not allowed