આભા પોલ વેબ સિરીઝમાં છે હર વખત ઉઘાડી થઇ જાય છે, વજનદાર ફિગર છે તો પણ તસ્વીરોમાં હોટનેસસ છલકાઈ ગઈ

લોલિતા ભાભી એટલે કે અભિનેત્રી આભા પોલ પોતાના હુસ્નના જલવાથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવતી રહે છે.અવાર નવાર આભા પોતાની લાજવાબ તસવીરો પોસ્ટ કરતી રહે છે અને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. આભાએ ઘણી વેબ સિરીઝમાં એકથી એક બોલ્ડ સીન્સ આપ્યા છે અને તેને બોલ્ડ વેબ સિરીઝની ક્વીન પણ કહેવામાં આવે છે. આભા સોશિયલ સાઇટ્સ પર ખૂબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી આભાએ પોતાની કાતિલાના તસવીર શેર કરી છે જેને જોઈને ચાહકોની ધડકન પણ વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

હાય તૌબા, લોલિતા પીજી હાઉસ અને મસ્તરામ જેવી વેબ સિરીઝમાં તેની માદક અદાઓથી યુવાઓના દિલની ધડકન વધારવા વાળી અભિનેત્રી આભા પોલ અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરોથી છવાયેલી રહેતી હોય છે. ફિલ્મી પડદા સિવાય આભા તેની રિયલ જિંદગીમાં પણ ખુબ જ બોલ્ડ છે. અભિનેત્રી અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

અભિનેત્રી આભા પોલ તેના હોટ અને બેબાક અંદાજ માટે ઓળખાતી હોય છે. અભિનેત્રીની ઘણી બધી બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ઈન્ટરનેટ પર આભા તેની ખુબ જ બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે જેને ચાહકો ખુબ પસંદ કરતા હોય છે. આભા ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગંદી બાત’ પછી ચર્ચામાં આવવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

ઇન્ડસ્ટ્રીની બોલ્ડ,હોટ અભિનેત્રી આભા પોલની તસવીરો જોઈને કોઈનું પણ મન વિચલિત થઇ શકે છે. ઓલ્ટ બાલાજી વેબ સિરીઝ ‘ગંદી બાત’થી અભિનેત્રીને જોરદાર ઓળખાણ મળી હતી. અભિનેત્રીનો બોલ્ડ કિરદાર હંમેશા લોકોની નજરમાં રહેતો હોય છે. આભાએ કામસૂત્રમાં પણ કામ કરેલું છે. આ ફિલ્મમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દેખાડવામાં આવી હતી. અભિનેત્રીએ ના ખાલી ઓટીટી પ્લેટફોર્મ પરંતુ સાઉથ ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

‘લોલિતા પીજી હાઉસ’માં આભા પોલે પોતાના અભિનયથી જોરદાર ચર્ચામાં રહી હતી. આ વેબ સિરીઝમાં આભા વિવાહિત મહિલા ‘લોલિતા ભાભી’નું પાત્ર નિભાવ્યું હતું જે હંમેશા નાની ઉંમરના છોકરાઓને પીજી ભાડે આપતી હતી. 2019માં જયારે આભાએ ‘ગંદી બાત’ના બીજા એપિસોડમાં ‘મામી’નું પાત્ર નિભાવ્યું હતું અભિનેત્રીના બોલ્ડ પાત્રની ખુબ ચર્ચા થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)


મસ્તરામ વેબ સિરીઝમાં આભા પોલે સરિતા નૈયરનું પાત્ર નિભાવ્યું હતું. સિરીઝમાં તેના કામને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું અને હિન્દી દર્શકોની વચ્ચે ઘણી બધી પોપ્યુલારિટી મળી હતી. આભા પોલ સાઉથ ફિલ્મોમાં ઓળખીતું નામ છે. તમિલ સિનેમામાં પણ અભિનેત્રીના ચાહવા વાળા ઘણા બધા છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર આભા પોલનો જન્મ ઉત્તર પ્રદેશના મૈનપુરમાં થયો હતો હતો. અભિનેત્રીના ઘરવાળા તેને ‘બીટ્ટી’ કહીને બોલાવતા હતા. આભાને નાનપણથી જ અભિનયનો શોખ હતો. અભિનેત્રીનું ભણવાનું મુંબઈથી થયું હતું. વર્ષ 2005માં અભિનેત્રીએ મોડેલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આભા મોડેલ સાથે ઘણા કોમર્શિયલમાં પણ કામ કરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

2017માં આભા પોલે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કહ્યું હતું કે એકવાર ‘બિગબોસ’માં જવા મંગુ છું. જોકે અત્યાર સુધી તેની આ ઈચ્છા પુરી થઇ નથી. એક જયારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી તાલ્લુક રાખવાવાળી આભા પોલ એન્જીનીયરીંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આભા પોલ તેની માતાનું સપનું પૂરું કરવા માટે અભિનય અને મોડેલિંગમાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભાએ ફિલ્મ કામસૂત્ર 3D માં કામ કર્યું હતું જે વર્ષ 2013 માં કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આભા વેબ સિરીઝની કવિન માનવામાં આવે છે. આભાને સાચી લોકપ્રિયતા ઓલ્ટ બાલાજી પર રિલીઝ થયેલી સિરીઝ ગંદી બાત દ્વારા મળી હતી. જે વર્ષ 2019 માં એકતા કપૂરના પ્રોડક્શન હાઉસમાં બની હતી. આ સીઝનના બીજા ભાગમાં પણ આભાએ કામ કર્યું હતું જેમાં તેણે મામીનો ખુબ જ બોલ્ડ કિરદાર નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા કેમેરાની સામે બોલ્ડ સીન્સ આપવામાં જરા પણ અચકાતી. ચાહકો પણ તેની નવી નવી આકર્ષક તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.આભાનું એકાઉન્ટ પણ તેની એક થી એક કાતિલાના અને બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે. ઓટીટી પ્લેટફોર્મની સાથે સાથે આભાએ સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

urupatel.fb

Not allowed