હોટલના રૂમમાં ચાલી રહ્યુ હતુ ધબાધબ કરવાનું રેક્ટ, કપડાં વગર પકડાયા 22 છોકરા-છોકરીઓ, સ્કૂલ ડ્રેસમાં પણ હતી કેટલીક સગીર છોકરીઓ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર રેકેટ ઝડપાતા હોય છે. પોલિસને હોટલ કે સ્પામાં ચાલતા ધંધાની માહિતી મળતા દરોડો પાડવામાં આવે છે અને તે બાદ ઘણા છોકરાઓ અને છોકરીઓ ગંદુ કામ કરતા ઝડપાય છે ત્યારે હાલમાં બિહારના જહાનાબાદમાંથી પોલીસે બાતમીના આધારે રેસ્ટ હાઉસમાંથી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન 11 યુવકો અને 12 યુવતીઓ વાંધાજનક હાલતમાં ઝડપાયા હતા. પોલીસ દ્વારા તમામ યુવક-યુવતીઓને પોલીસ બંદોબસ્તમાં પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

આ મામલો નગર પોલીસ સ્ટેશન વિસ્તારની કોર્ટમાં આવેલા શિવ સત્ય રેસ્ટ હાઉસનો છે. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે શિવ સત્ય રેસ્ટ હાઉસમાં શરીર સંબંધનું રેકેટ ચાલી રહ્યું છે. જે બાદ એસડીપીઓ અશોક કુમાર પાંડેના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી અને દરોડો પાડવામાં આવ્યો, જ્યાંથી 12 છોકરીઓ અને 11 યુવકોને અલગ-અલગ રૂમમાંથી વાંધાજનક હાલતમાં પકડવામાં આવ્યા હતા. ત્યાં રૂમની તલાશી લેતા અન્ય ઘણી વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી. ધરપકડ કરાયેલા યુવકોમાંથી એક અરવાલ જિલ્લાનો હોવાનું કહેવાય છે,

જ્યારે અન્ય તમામ યુવકો જહાનાબાદ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું કહેવાય છે. પોલીસને જાણ થતાં જ હોટલ સંચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. જણાવી દઈએ કે ધરપકડ કરાયેલા તમામ યુવકો હોટલમાં મોજમસ્તી કરવા આવ્યા હતા. આવા યુગલો માટે હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે હોટલમાં કેટલા દિવસથી આ બધું ચાલતું હતું. પોલીસે હોટલને સીલ કરી દીધી છે અને આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે.ચોંકાવનારી વાત એ છે કે કેટલીક છોકરીઓ પણ સ્કૂલ ડ્રેસમાં હતી.

એક છોકરાએ જણાવ્યું કે અહીં એક હજાર રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો હતો. નિક લોકોનું કહેવું છે કે પોલીસે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને હોટલ સંચાલકની વહેલી તકે ધરપકડ કરવી જોઈએ. જ્યારે પોલીસે રેડ પાડી ત્યારે કપલે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. સખત મહેનત પથી દરવાજો ખુલ્યો અને ત્યારે પોલીસે અંદર જોયું તો તેઓના હોશ ઉડી ગયા હતા.

ayurved

Not allowed